Pravasi Divas updates

Bollywood Actress Juhi Chawla Arrives @PBD2015

Bollywood Actress Juhi Chawla Arrives @PBD2015

આજે પ્રવાસી ભારતીય દિવસની સમાપનની ઉજવણી દરમ્યાન અભિનેત્રી જુહી ચાવલાના સસરાં મહેન્દ્ર મહેતાનું ઉપ રાષ્ટ્રપતિ હામિક અન્સારીના હાથે સન્માન કરવામાં આવશે, જેના માટે જુહી ચાવલાએ અમદાવાદમાં હાજરી આપી હતી.

સસરાનાં સન્માનમાં હાજરી આપવા માટે અભિનેત્રી જુહી ચાવલા પતિ જય મહેતા સાથે હાજર રહી હતી. અમદાવાદ એરપોર્ટ પર જુહી ચાવલાએ મીડિયામાં જણાવ્યું હતું કે, તે સસરાનું સન્માન હોવાથી અમદાવાદ આવી છે. યુગાન્ડામાં મહેતા ગ્રુપ ઑફ કંપનીના ચેરમેન એવા મહેન્દ્ર મહેતા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

PbdNetwork_MB

 

Bollywood Actress Juhi Chawla Arrives @PBD2015

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>